• ગૂઢવિદ્યા અને ગૂઢશક્તિનું જ્ઞાન તમને ૐઋષિના માધ્યમથી આપવામાં આવશે અને મંત્રોના માધ્યમથી તમને પૂર્ણ શક્તિમાન બનાવવામાં આવશે.
  • મોક્ષ અને ઈશ્વરનો સાક્ષાત્કાર થશે અને તેના તરફની સરળ દિશા મળશે.
  • આધ્યાત્મિક ક્રાંતિ ઇને મંત્રજ્ઞાન તરફ લઈ જાય તથા ધાર્મિક કાર્યો અને આરાધાનાઓ વધે.
  • પોતાની ઓરાન અને ઈશ્વરીયા સાક્ષાત્કારને પોતાની આંખે દષ્ટિગોચર કરી શકાય.
  • જમીન-મકાનની લે-વેચમાં અવરોધ હોય તો એ દૂર થશે.
  • કાયદાકીય મુશ્કેલીમાંથી બહાર આવી શકો.
  • ભૌતિક સુખ-સંપત્તિ અને સમૃદ્ધિ ઘરમાં પ્રવેશ કરે અને જીવનમાં ક્યારેય તેની ઊણપ આવે નહિ.
  • આર્થિક રીતે સક્ષમ બનો અને બીજાને મદદરૂપ બની શકો તથા જીવનમાં આવનાર તમામ અનર્થોથી મુક્ત રહી શકશો.
  • તમારાં અટકેલાં કોઈ પણ કાર્ય પરિપૂર્ણ થશે.
  • તમારાં સંતાનોનાં ભણતર અને યાદશક્તિના વિકાસમાં સહકાર મળે.
  • માનસિક હતાશા દૂર થાય અને આત્મવિશ્વાસ વધે તથા મનમાંથી ડર-ભય દૂર થાય.
  • ઘરમાં લક્ષ્મી સ્થિર થાય અને કલેશ-કંકાસ બંધ થઈ જાય.
  • ભૂમિ અને વાસ્તુના દોષો દૂર થાય.
  • કુટુંબ પર આવનારી અણધારી મુશ્કેલી દૂર કરે. કુટુંબમાં સંપ અને શાંતિ પ્રસ્થાપિત થાય.
  • લગ્નમાં બાધા આવતી હોય કે સામાજિક જીવનમાં કષ્ટ હોય તે દૂર થાય.
  • પ્રારબ્ધ કર્મોના કારણે થતી આરોગ્યને લગતી તકલીફો દૂર થશે. શરીરમાં ના પકડાતા રોગોને દૂર કરી દર્દ મીટાવે.
  • બાહ્ય અવરોધો કે તકલીફો જીવનમાં ક્યાકે નડશે. નહિ.
  • બહારનાં આસુરી તત્વો કે નજર-ટોક સામે સંરક્ષણ મને અને અભેદ્ય કવચનું સર્જન કરી આપ સદાય ભયમુક્ત અને સુરક્ષિત રહી શકો.
  • ધંધાના આર્થિક લક્ષ્યાંકો પરિપૂર્ણ થાય અને ક્રિયાયોગમાં કરવામાં આવતા શક્તિપાતથી દરેક વિધ્નકર્તા તત્વોનો નાશ થાય.
  • આપના જીવનમાં આર્થિક, શારીરિક, માનસિક, કૌટુંબિક તમામ પાસાંઓને સકારાત્મક રીતે પલટાવી શકો તથા લૌકિક અને અલૌકિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી શકો.
  • ધન-સંપત્તિની રક્ષા થાય અને શત્રુઓથી ભયમુક્ત બનાવે.
  • ધારેલી મનોકામના પૂર્ણ થાય અને શરીરની આસપાસ પવિત્ર રક્ષાકવચ બને.